Monthly Archives: June 2012

કાનાની comment પર, midiaની મોંકાણ

કાનાની comment પર, midiaની મોંકાણ કાનાની comment પર રાધાની twit જોઈ, midiaએ માંડી છે મોંકાણ, હવે કાનો નથી રે’તો ગોકુળમાં એટલું તો તું જાણ… સોળસોને કાંઈ નથી લાગતું વળગતું અને બબ્બે માનું ય નથી માનતો, તોય કાનાને ન પરણાવ્યાની વાસુદેવની … Continue reading

Posted in અભરખો... | 1 Comment

કોક ધુંધળી સવારના…

કોક ધુંધળી સવારના… કોક ધુંધળી સવારના ઝાકળની જેમ ટપકે છે એસએમએસ તારા… પીળા પડેલ પાંદડાને ડાળ સાચવે તેમ સાચવું હું એસએમએસ તારા. મેં આંજ્યા છે વળતી વિદાયમાં – ગુલમ્હોરીયા ફૂલ સા ઉજાગરાને તારા સિજદા સલામ બધું તારા સ્મરણો, ને ઈબાદતમાં … Continue reading

Posted in અભરખો... | Leave a comment

જાહેરાતના હોર્ડીંગ પાછળની જિંદગી….

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન) જાહેરાતના હોર્ડીંગ પાછળની જિંદગી…. રૂપવતીની જેમ આ નગરી પણ તેના શરીરની કોઈ જગ્યાને નકામી નથી સમજતી, મોટા મોટા હોર્ડીંગ પાછળ નાનીનાની ખુશી ભરેલી જિંદગીનો અસબાબ પડ્યો હોય છે. એક જગ્યા એ બે ત્રણ બોર્ડ … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | 1 Comment

વિદ્યાર્થી, શાળા, ઘર અને અમદાવાદ……

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન) વિદ્યાર્થી, શાળા, ઘર અને અમદાવાદ…… કોમળતાની કમનસીબી જેવા બાળકો કે જેને ખબર નથી હોતી કે તે વિલાસિતાના વિનાશી વાવઝોડામાં પણ હૈયાથી જીવવાનો ભાર લઈને તે ચાલી રહ્યા છે. અહીંના બાળકો  પાસે સપના છે પણ … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | 1 Comment

અમદાવાદના મંદિરો…

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન) અમદાવાદના મંદિરોનું ‘મહાત્મય’…! પથ્થરોનું મૌન સંભળાતું હશે, આરસમાં એટલી જાહોજલાલી હશે અને તેને ય એ.સી.ની જરૂર પડતી હશે તે પણ અમદાવાદીયા ભગવાનને જોઈને ખબર પડે છે. આસ્થાના અલ્પવિરામો આવીને જ્યાં ઉભારહે છે ખરેખર ત્યાંથી … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | Leave a comment

અમદાવાદી રવિવાર…‘કે તમે આવો તો બેક વાત કરીએ…’

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન) સાંજ પડતા જ ટેનામેન્ટસ, ફ્લેટ્સ કે સોસોયટીની દુકાનો એકલદોકલના આસરાનું કામ કે છે આ રવીવારની સાંજે. કારણ કોઈ છ દિવસ પછી છૂટેલા લોકો એક દિવસ જન્નતને જીવવા માંગતા હોય છે! હોય છે લોકો મોલ્સમાં, … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | Leave a comment

કોઈ પણ નગરીના પ્રેમમાં પડતા પહેલા!

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન) આ નગરી રાતના કાંગરે આવીને ખડી રહી હતી, ત્યાં સુધી આપણે તેના રૂપને નિરખ્યું પણ મને તો મોહિત કરે છે તેના અંધકારમાં ડૂબેલા રૂપ…, જો કે એ સાચું છે કે માત્ર બે વાગ્યાથી ચારેક … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | Leave a comment

માનવીય કેકારવની દુનિયા…

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન) …..આ નગરીમાં સાડા છ વાગે કે ધીરે ધીરે માનવીય કેકારવની દુનિયાના કલાપોનો પ્રારંભ થાય છે. અમલનો સાથ છોડીને નિંદરની અર્ધજાગ્રતતામાં ઉઠીને અમીર સ્ત્રી-પુરુષો જ્યારે પોતાના સંતાનોને છોડીને કુતરાને સાથે લઈને ચાલતા હોય ત્યારે મને … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | Leave a comment

રૂપજીવીને પણ શરમાવે તેવા શૃંગાર…!

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન) રૂપજીવીને પણ શરમાવે તેવા શૃંગાર સજીને ઉભેલી આ નગરી સવારમાં કોઈ પ્રોસિતભરતૃકાના ઉજાગરા જેવી લાગે છે. આ નગરી સવારે સાડા પાંચથી સાડા છ સુધી કોઈ નવજાત બાળકીની જેમ શાંત સુઈ પડી હોય ત્યારે તેની … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | Leave a comment

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન)

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન)  અમદાવાદની પહેલા વરસાદની સાંજ…. ધરતીના પાલવ સમાણા વાદળાની કોરનો છેડો પકડીને ક્ષિતિજના ઘરમાં ખેંચી જતો સૂરજ પ્રેમના પ્રસ્વેદિ રંગમાં આખા આકાશને આંજે ત્યારે આ નગરની રોનક અલગ હોય છે. પર્વત હોય તો સામા ઝબકાર … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | 2 Comments