કોક ધુંધળી સવારના…

કોક ધુંધળી સવારના…

કોક ધુંધળી સવારના ઝાકળની જેમ
ટપકે છે એસએમએસ તારા…

પીળા પડેલ પાંદડાને ડાળ સાચવે
તેમ સાચવું હું એસએમએસ તારા.

મેં આંજ્યા છે વળતી વિદાયમાં –
ગુલમ્હોરીયા ફૂલ સા ઉજાગરાને તારા

સિજદા સલામ બધું તારા સ્મરણો,
ને ઈબાદતમાં એસએમએસ તારા

મારા હોવાનો હાલ મુજને જ આપે,
એક ધડકને અને એસએમએસ તારા.

-આ.ઠા.

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in અભરખો.... Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s