Monthly Archives: July 2013

कुछ वक्त – आनन्द ठाकर

कुछ वक्त कुछ वक्त की तो बात है तब भी कुछ वक्त की ही तो बात थी। न मेरा आईना बिखर शका न तेरी जुस्तजू की खलिश हुए सहर की गुमनामी पे रात ही तो रात थी। मन की बाते … Continue reading

Posted in અભરખો... | Leave a comment

હું, અમદાવાદ અને ક્રોસવર્ડ…

આનંદની આંખે અમદાવાદ…. (180 સેકન્ડનું વાંચન) આછ્છા વરસાદમાં સાંભરે તો સાંભરે કોણ? હા. પિયા મિલયા જાં દ્વાર નિહારિયા, મોસે લાગે રે લાજ તોરી રંગ રસિયા….એમ કહેતી આ અમદાવાદ નગરી, પુસ્તક વાંચવાનું નવું રૂપ લઈને પણ બેઠી છે, તે મને નવી … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | Leave a comment

”જાઓ, પથ ઉજજ્વળ છે, તમારી સફળતા તમને શોધી રહી છે”

”જાઓ, પથ ઉજજ્વળ છે, તમારી સફળતા તમને શોધી રહી છે” — अथतो ब्रह्मजिज्ञासा।। ભારતીય ‘તત્વ’દર્શનની અહીંથી શરૂઆત થાય છે એમ કહેનારા ખાંડ ખાય છે! ખરેખરતો અહીંથી બ્રહ્માંડના ‘તત્વ’ વિશે ભારતીય પ્રથમ પ્રશ્નનો પ્રારંભ કરે છે. તેનો અર્થ જ એવો થાય … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

અમદાવાદમાં એ પહેલો દિવસ….

આનંદની આંખે અમદાવાદ…. ઉત્તરાયણ હતી. સૂર્ય સાથે મારું પણ ઉત્તરમાં અયન હતું કારણ કે ઉના એક રીતે તો દક્ષિણમાં ગણાય ને અમદાવાદ ઉત્તરમાં..(અમદાવાદ ઈસ્કોનથી  ઉના જાઓ તો…હાહાહા). પિયુની વાટ જોઈ, રાતે થાકીને સૂઈ ગયેલી નાયિકા જેવી લાગી રહી હતી, જ્યારે … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | 2 Comments