Comp-Man

comp-manકોમ્પ-મેન

(My One Paragraph Short Story)

એને થયું કે સ્પિકર જેવા બે કાન તેની ઉપર લટકી રહ્યા છે! ડોક્ટર્સ તો હાથ ઉંચા કરી ચૂક્યા હતા. તેના હાથ કિ-બોર્ડમાં ચોંટી ગયા છે! આંખોમાં મોનિટર ઉતરી ગયું છે હમણાં લાઈટનો એક ઝટકો વાગશે અને – તેને લાગ્યું કે તે એસએમપીએસના પંખામાં અટવાયો ન હોય! બે વાળ ત્યાં પંખાની ધરી પર વિંટળાઈ ને પડેલા, તે કદાચ છેલ્લી મુલાકાતે વિખેરાયેલી લટોની નિશાની, અહીં પંખાએ ઝડપી લીધી હતી! એ હમણાં આવશે, પણ થયું તેને વાઈરસ વાળી પેનડ્રાઈવ આપવી નથી…ત્યાં તેનો સ્પર્શ. ભયાનક શોર્ટ સર્કિટ…સ્પિકર ફાટ્યા. આંખોમાં મોટું અંજવાળું થયું. કિ-બોર્ડની એક એક સ્વિચ ઉડી-રૂવાંડેરૂવાંડુ….બધો પાવર જાણે પેલા પંખામાં…વાળની લટ ગળામાં…ને કેપેસિટર એ ગુંગણામણ સહન ન કરી શક્યું!

– આનંદ ઠાકર

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in One Paragraph Short Story. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s