Monthly Archives: August 2014

પ્રશ્ન ઉપનિષદ

…ખરેખર ઉપનિષદો કોઈ એક વાક્ય કહેવા માટે વિસ્તૃત કરાયેલું છે. છે ને બાકી જગતભરના લખનારા આ વાક્ય આગળ નીચી મૂંડીએ ઉભા રહે તેવું વાક્ય છે. કોઈ જાજી લપ નહીં, કોઈ જાજી ફિલોસોફી હાંકી નહીં અને સીધો અને સટ જવાબ. જુઓ… … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

કઠ ઉપનિષદ

નચિકેતા આજે પણ એટલો પ્રસ્તુત શા માટે લાગે છે, કારણ કે તે કાળજયી સિદ્ધાંતો સ્થાપે છે. તે કરી બતાવે છે, કૃષ્ણ જેમ કે વિવેકાનંદની જેમ માત્ર વાતો નથી કરતો. તે કરી બતાવે છે કે સફળતા ત્યારે જ પ્રાપ્ત થાય છે … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

કેન-ઉપનિષદ

આપણને તો બોર્ડની એક્ઝામમાં પાટીયાને પેમ્પલેટમાં નામ છપાવવા છે…, પેપરીયા પોપટ બનાવવા છે… એટલે પછી તે શિષ્ય વિદેશમાં ભણે છે અને કમાય છે કારણ કે ત્યાં તેના પ્રશ્નના જવાબનું વાતાવરણ છે, સીધો જવાબ નથી. ‘ઉપનિષદ’ के संग… ।। ચોથું પુસ્તક … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

ઈશાવાસ્ય ઉપનિષદ

ઈશાવાસ્ય આપણને વિશ્વના સંદેશથી સ્વના કલ્યાણની ભાવના સુધી લઈ જાય છે. એ પ્રથમ શ્લોકમાં સળગતી સરહદોનો ‘ગંગમ સ્ટાઈલ’ ઉકેલ (જુનો ને જાણીતો ઉકેલ) પણ આપે અને છેલ્લા શ્લોકમાં એક મોટિવેટરની જેમ સેલ્ફકોન્ફિડન્સ અને લાઈફઅચિવમેન્ટના પાઠ પણ ભણાવે! શ્રાવણ… સત્સંગ… ‘ઉપનિષદ-App’ … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ (વાયવીય સંહિતા)

જેમણે શાર્પ માઈન્ડ બનાવવું હોય તેના માટે 32માં અધ્યાયમાં સરસ વાત રજૂ કરી છે, એક ‘પાશુપત યોગ’ નામે જીવનક્રિયા બતાવી છે. તે કહે છે કે ચર્યા, વિદ્યા, ક્રિયા અને યોગ આટલું જો વ્યવસ્થિત કરવામાં આવે તો જ્ઞાન તેજવંત બને છે … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ (કૈલાસ સંહિતા)

હજુ દુનિયા મનના સ્તર સુધી પહોંચી છે, એટલે યુદ્ધો, લડાઈઓ, અરાજકતા, દોડાદોડી ચાલે છે, આત્માની કક્ષાએ પહોંચશે દુનિયા ત્યારે બધું શાંત થઈ જશે અને આ બધું શાંત તે જ વિનાશ અને વિનાશ એટલે જ શિવત્વની પ્રાપ્તિ. ।। દ્વિતીય પુસ્તક પત્રમ્ … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment