Monthly Archives: February 2015

અમોદ્રા કન્યા પ્રા. શાળાનું ‘શાળા ગીત’

અમોદ્રા કન્યા પ્રા. શાળાનું ‘શાળા ગીત’ આલેખન – અમોદ્રા કન્યાશાળાની વિદ્યાર્થિનીઓ (સામાન્યરીતે રાષ્ટ્રનું રાષ્ટ્રગીત હોય છે…. તેમાંથી પ્રેરણા મેળવી અમોદ્રાની કન્યાશાળાની વિદ્યાર્થિનીઓએ પોતાનું શાળાગીત બનાવ્યું છે. મને વાંચીને આનંદ થયો છે… બાળકોની કલ્પના અને તેને સાંભળેલી વાતોને કેવી રીતે તે … Continue reading

Posted in અભરખો... | Leave a comment

હેરીની દરિયાઈ સફર

હેરીની દરિયાઈ સફર – રામ કૌસ્તુભ મનોજભાઈ (ધો. 8 શ્રી વડવિયાળા પે સે શાળા) (નમસ્કાર, ધો. 8માં ભણતા વિદ્યાર્થીની આવી કલ્પના હોય!? તમને પ્રશ્ન સહ આશ્ચર્ય આ વાર્તા વાંચી લીધા પછી થશે. પણ એ પહેલા હું આપની સાથે થોડી પ્રાસ્તાવિક … Continue reading

Posted in આંખના ઈશારે.... | 6 Comments