Monthly Archives: May 2016

વૃક્ષ… ઉનાળો.. અને આપણે…

વૃક્ષ… ઉનાળો.. અને આપણે… આજે મારા બી.એડ્. સમયના સહઅભ્યાસિક મિત્ર પ્રકાશ ટાંકે એફ.બી. પર વૃક્ષનો ફોટો શેર કર્યો જેની નીચે ઘણીબધી બાઈક્સ અને કાર્સ પડી હતી. વિચાર જાગ્યો… માટે લખું છું… હમણાં મેં ટ્રિપ કરી આબુ વાયા અમદાવાદ… સામાન્ય રીતે … Continue reading

Posted in આંખના ઈશારે.... | 2 Comments

નવજીવનના ‘અક્ષરદેહ’ આંખોથી અડવા જેવો!

નવજીવનના ‘અક્ષરદેહ’ આંખોથી અડવા જેવો! ગાંધીજી…. ગાંધીજી….?!!! હા. ગાંધીવિચારને વરેલું કોઈ સામયિક બહારપડે એ જ તો એક આશ્ચર્ય છે. પણ હું છેક નાનપણથી ગાંધીવિચાર સાથે કેળવાયેલો છું… મારા પિતાજી તેમના વિચારો સાથે મહદંશે જોડાયેલા…ખાસ કરીને કેળવણીના વિચારો… સત્યના પ્રયોગો… મેં … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

ચહેરા પર ચમક લાવી શક્યા છો ખરા?

ઘાસ લાગે તેવી પ્લાસ્ટિકની કાર્પેટ અને તેના પર પાંચ – છ ખુરશીઓ રાખેલી. અમે અમદાવાદની બપોરે ત્યાં બેઠા. સામે રમેશ તન્ના અને અનિતા તન્ના તથા આલાપ તન્નાનું રા પબ્લિકેશન હાઉસની ઓફિસ. પ્રવેશતા જ સામે ગણપતિની મૂર્તિ સાથે ગાંધીજીનો ફોટો રાખેલો. … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment