Monthly Archives: May 2017

પોલિટેકનિકઃ પ્રશાસન અને સમાજની આંખ ખોલવાનું સર્જકીય કર્મ

પોલિટેકનિક – વાર્તાસંગ્રહ – મહેન્દ્રસિંહ પરમાર ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ ફિલ્મ ગુજરાતીમાં આવ્યું. ‘ટોઈલેટ એક પ્રેમકથા’ એ હિન્દીમાં આવનાર છે. આ વચ્ચે શૌચક્રિયાના વિષયને લઈને કોઈ આવું સરસ લખી શકે – આવું કલાત્મક કામ કરી શકે એવી વાતો થવા લાગી … Continue reading

Posted in આંખના ઈશારે.... | 3 Comments

પ્રતિશ્રુતિ વાંચીને… બીજા જન્મે ભીષ્મ થવા ઈચ્છું.

પ્રતિશ્રુતિ – ધ્રુવ ભટ્ટ બીજો જન્મ લેવાનું મારી ઈચ્છા પર ઈશ્વર છોડે તો હું ભીષ્મ બનવાનું પસંદ કરું. ધ્રુવ ભટ્ટની – પ્રતિશ્રુતિ – સાંભળ્યા પછી થયું કાશ હું ભીષ્મ હોત… એકંદરે બધા જ ભીષ્મ જેવી પ્રતિજ્ઞા નૂંમા રૂઢિઓ અને સામાજિક … Continue reading

Posted in આંખના ઈશારે.... | Tagged | Leave a comment

ગાય તેનાં ગીત :શરત માત્ર વહેતા રહોની

ગાય તેનાં ગીત – ધ્રુવ ભટ્ટ ગીત પ્રકારને લઈને સુંદર પ્રવાહિતાથી આપણને તરબતર કરી દેતો સંગ્રહ છે. બાળકો સાથે ગાય શકાય તેવા પણ ઘણાં ગીતો છે. વિલંબિત લયમાં આકાર પામતાં ગીતો એક લાંબો નદીપ્રવાહ ચાલ્યો જતો હોય તેવી ભ્રાંતિ કરાવે … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

તત્વમસિઃ તું હૈ તો દુનિયા કિતની હંસી હૈ..

તત્વમસિઃ તું હૈ તો દુનિયા કિતની હંસી હૈ.. એક વૃદ્ધ જેવો હું દેખાઉં છું. મેં એક પોતડી પેરી છે અને એક ઝબ્બો. ખૂલ્લા ફળીયામાં બેસીને વાંચું છું. કિશોરવયના છોકરાછોકરીઓ આવીને કહે છે…, આટલા વર્ષે, આ યુગમાં આવા સ્થાને બેસીને આપ … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

તિમિરપંથીઃ ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.

તિમિરપંથીઃ ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. તિમિરપંથી – ધ્રુવ ભટ્ટ મારા બ્લોગ પર ઘ્રુવ સાહેબના પુસ્તકોની સિરિઝ ચાલી રહી હતી. તેમાં વચ્ચે તાલીમ, પરીક્ષાઓ, પરિણામો, પેપર તપાસણી અને એવું બધું ચાલતું હતું ત્યારે સતીની નિશાળ ખોલવાની તાલાવેલી … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment