Monthly Archives: November 2018

આવકાર…. ON-LINE

આવકાર…. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થતું સામયિક… મૂળ પ્રણેતા મારા પિતાશ્રી દિનેશભાઈ વી. ઠાકર. તેમણે ભાડાસી પ્રા. શાળામાં એક અંક બહાર પાડેલો. પછી જ્યારે હું શિક્ષક બન્યો ત્યારે વિધિવત કામ ચાલ્યું વડવિયાળા પે સેન્ટર શાળામાં. આ સામયિકના નવતર પ્રયોગમાં મારા સાથી … Continue reading

Posted in આવકાર - શાળા સામયિક | Leave a comment

ભણવા માટે એટોઆ મુન્ડા જંગ જીત્યો

ભણવા માટે એટોઆ મુન્ડા જંગ જીત્યો દિવાળીના દિવસો ગયાં. ભૂત ક્યાં જાય? પિપળે. ઘણાં સમયથી રહી ગયેલી ‘અંગદનો પગ’ નવલકથા પૂરી કરી. સફારી, જિપ્સીના બન્ને અંક પૂરાં કર્યાં. એવામાં તાવ-શરદીમાં પટકાયો. ક્યાંય ગમે નહીં. સોનલ દેસાઈ દ્વારા દાન કરાયેલા પુસ્તકો … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment