Monthly Archives: April 2019

…. તો હિંસક તેમજ ખૂનખાર ક્રાંતિ અહીં થયા વિના રેહવાની નથી!

…. તો હિંસક તેમજ ખૂનખાર ક્રાંતિ અહીં થયા વિના રેહવાની નથી! સર્જનાત્મકતા એ માણસની વિકૃતિનું શમન કરે છે અને સંસ્કૃતિનું જતન. ગાંધીજીનો ઉદ્દેશ આજે પણ રેલેવન્ટ છે, જુઓ કે તે માત્ર સ્વતંત્રતા નહોતા ઇચ્છતા, તેનો ઉદ્દેશ તો  સ્વતંત્ર ભારતને અનુસાશનપૂર્ણ … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

ગાંધીને સમજવા કરતાં રામ ને સમજવા માટે પણ વાંચવા જેવી પુસ્તિકા

  ગાંધીને સમજવા કરતાં રામ ને સમજવા માટે પણ વાંચવા જેવી પુસ્તિકા એક ક્ષીણ દેહધારી વ્યક્તિ ઉપખંડ જેવડા દેશમાં જનજન અને ઘરઘર વ્યાપી ક્રાંતિ ફેલાવે એ જ એક આશ્ચર્યજનક ઘટના છે. એ દૂબળો પાતળો દેહ આટલી આત્મ શક્તિ કેમનો ધરાવતો … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

પંખીઓની ભાઈબંધી : આ પુસ્તકોના પારાયણ થવા જોઈએ!

પંખીઓની ભાઈબંધી : આ પુસ્તકોના પારાયણ થવા જોઈએ! લાલસિંહ રાઓલનું આ પુસ્તક દરેક આવનારી પેઢીને વાંચવવું જોઈએ. દરેક શાળા કોલેજોમાં તેનું પઠન થવું જોઈએ. એટલું જ નહિ વડીલોએ લાલસિંહ રાઓલજી ના અન્ય બે પુસ્તક ૧. આસપાસના પંખી જીવનભરનાં સાથી ૨ … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

સમાજનું અજવાળું: હોવાને ઉત્સવ કરનારા લોકોની વાતો

  સમાજનું અજવાળું: હોવાને ઉત્સવ કરનારા લોકોની વાતો સમાજનું અજવાળું રમેશ તન્ના સાહેબનું આ પુસ્તક આપણને હકારાત્મકતા તરફ દોરી જાય છે. જીવન સંજોગોનું ગુલામ છે, છતાં તેની સામે લડવું એ જ જિંદગી છે. હસતાં હસતાં જીવવું કે રડતાં રડતાં એ … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment