પંખીઓની ભાઈબંધી : આ પુસ્તકોના પારાયણ થવા જોઈએ!

પંખીઓની ભાઈબંધી : આ પુસ્તકોના પારાયણ થવા જોઈએ!

IMG_20190410_005600_HDR~2.jpg

લાલસિંહ રાઓલનું આ પુસ્તક દરેક આવનારી પેઢીને વાંચવવું જોઈએ. દરેક શાળા કોલેજોમાં તેનું પઠન થવું જોઈએ. એટલું જ નહિ વડીલોએ લાલસિંહ રાઓલજી ના અન્ય બે પુસ્તક
૧. આસપાસના પંખી જીવનભરનાં સાથી
૨ . પાણીના સંગાથી

આ ત્રણેય પુસ્તકો વસાવી અને ઘરના વડીલોએ ઘરના અને આસપાસના બાળકોને ભેગા કરી એનું પઠન કરવું જોઈએ. આવું કરવા માટે વડીલોએ હિટલરશાહી બનવું પડે તો બનવું નહિ તો પ્રકૃતિ હિટલરશાહી અજમાવશે આપણી ઉપર.

આસપાસના પંખી જીવનભરનાં સાથી આ પુસ્તકમાં પંખી સાથે એમણે જે રીતે ભાઈબંધી કરી એની વિગતે વાતો છે. પંખીઓના ઈંડાના જન્મથી લઈ ને તેના આવાસ, રહેણી કરણી બધા વિશે વિશદ ચર્ચા કરી છે.

મને પક્ષીઓ ઓળખતા અને એમાં રસ લેતા આ ત્રણ પુસ્તકોએ જ કર્યો છે. માટે લાલસિંહ રાઓલજી ને વંદન…

આ પુસ્તકમાં આપણી આંખ ઉઘાડી નાખે એવી સત્ય હકીકતો મૂકી છે એટલે આ પુસ્તક એલાર્મ વગાડે છે. કુદરત આપણને છેહ ન આપે એનાં ઉપાયો પણ આપ્યાં છે માટે પણ આ પુસ્તક વાંચવું અને વંચાવવુ‍ં.

મને સારી લાગેલી બાબત લખવી હતી પણ એવું ઉચિત લાગ્યું કે એટલું ઈમેજ રૂપે જ આપું જેથી કોઈ શેર કરે તો થોડી સારી માહિતી સમાજમાં જાય.

IMG_20190410_005924_HDR~2

IMG_20190410_005712_HDR~2.jpg

IMG_20190410_005736_HDR~2.jpg

IMG_20190410_005837_HDR~2.jpg

IMG_20190410_005902_HDR~2.jpg

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....
This entry was posted in આંખના ઈશારે..... Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s