આવકાર નો ૨૧ મો અંક….
અમારી શાળાના વિદ્યાર્થીઓએ આવકાર સામાયિકનો આ અંક વેકેશન પછીનો પ્રથમ અંક છે. અમારા માટે આનંદની વાત એ છે કે આવકાર હવે સમર્થ તાલીમના ઓનલાઈન મોડ્યુલમાં સ્થાન પામ્યું છે. જેથી ગુજરાતભરના શિક્ષકો એમને માણશે….
આ અંકની નીચેની PDF download થશે.
Aavakar – 21- vadaviyala pay center school
આવકારના આગળના અંકો નીચેની લિંક પર ઉપલબ્ધ છે….
https://aksharanand.wordpress.com/2018/11/16/%e0%aa%86%e0%aa%b5%e0%aa%95%e0%aa%be%e0%aa%b0-on-line-aavkar/
Like this:
Like Loading...
Related
About aKshArAnANd
સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....