‘ આવકાર ‘ – ૨૩
વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત હસ્તલિખિત મુખપત્ર
‘ આવકાર ‘ હસ્તલિખિત મુખપત્રનો આ ૨૩ મો અંક છે. આ અંક અમારી શ્રી વડવિયાળા પે સેન્ટર શાળાના ગત બે માસનો અહેવાલ છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે વિશેષ અંક પ્રકાશિત કર્યો. તેની વિશેષ નકલો ઝેરોક્ષ કરવી વાલીઓને આપવી હતી. એ માટે ‘ વડવિયાળા ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ ‘ના પ્રતિનિધિ જયસુખભાઇ સાથે વાત કરી એમણે સમગ્ર વર્ષ દરમિયાન આવકાર પ્રકાશિત કરવાના ખર્ચ પેઠે ૧૦૦૦ રૂપિયા પહોંચાડ્યા. ‘ આવકાર ‘ ટીમ અને શાળા પરિવાર એમનો આભારી છે.
આ આવકારની પીડીએફ નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકશો.
આવકારના આગળના અંકો મેળવવા માટેની લીંક…
https://aksharanand.wordpress.com/2018/11/16/આવકાર-on-line-a
https://aksharanand.wordpress.com/2019/08/23/aavakar-issue-
21/https://aksharanand.wordpress.com/2019/03/25/aavkar-
19/https://aksharanand.wordpress.com/2019/01/02/aavkar-17/