Anand Thakar

આનંદ ઠાકર

પ્રકાશિત પુસ્તકની વિગત  

  • સેલિબ્રિટિ સાથે સંવાદ (2014) (પ્રકાશક – ગુર્જર પ્રકાશન-અમદાવાદ)
  • ખાધું, પીધું, અને પાર્ટી કરી (બાળકિશોર વાર્તા-2018)(પ્રકાશક – જોય પ્રકાશન-અમદાવાદ, સાહિત્ય અકાદમી-ગાંધીનગરની આર્થિક સહાયથી), 
  • પેનડ્રાઈવ (નવલિકા સંગ્રહ-2018) (પ્રકાશક – પ્રવીણ પ્રકાશન-રાજકોટ, સાહિત્ય અકાદમી-ગાંધીનગરની આર્થિક સહાયથી)

વિશેષ –

  • નવલિકા-વાર્તા પ્રકાશિત થયેલ સામયિકો – નવનીત સમર્પણ, કુમાર, અખંડ આનંદ, અહા! જિંદગી, કળશ, બાળભાસ્કર, આરપાર વગેરે…
  • વિવિધ સાહિત્યિક મેળાવડાઓમાં વાર્તા પઠન.
  • આશવાણી રાજકોટમાં સ્વરચિત સ્ક્રિપ્ટ, કાવ્ય, નિબંધોનું પઠન.
  • દિવ્યભાસ્કર.કોમ માં સબ-એડિટર (બે વર્ષ – 2012-13)

4 Responses to Anand Thakar

  1. b b patel jaragali says:

    good sir maza avi

  2. Glanced few posts. Thoroughly enjoyed. Keep writing.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s