Author Archives: aKshArAnANd

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....

ખારો

( Photo – Ketan Modi, Ahmedabad ) ખારો એક પછી એક બાયું બેડાં લઈને આવી રહ્યું હત્યું. કોઈ બેડા ભરે, કોઈ કેન, કોઈ ઠંડાપીણાની મસમોટી બોટલમાં પાણી હ઼ારે. એ વાલની ચકલીની તીરાડમાંથી નીકળતો ફૂવારો ખાડામાં જાય, તેમાંથી છાલ્યે છાલ્યે એક … Continue reading

Posted in આનંદની વાર્તા | Leave a comment

કલ્પવૃક્ષના પ્રદેશમાં

કલ્પવૃક્ષના પ્રદેશમાં ( photo by Dinesh khunt, surat ) હાથ ચોળાતો હતો… રાત લાંબી હતી… દારુની સુગંધથી ઓરડો ભમકતો હતો… જરાક આગળ…. થોડું દૂર… એ ઝાડવું…. દેખાય છે ? હા. એ જ ચમકતું જાણે સોનેરી રોશની કરી હોય એવું…, બાપે … Continue reading

Posted in આનંદની વાર્તા | Leave a comment

‘ પ્રસાદિયા ભગવાન ’

‘ પ્રસાદિયા ભગવાન ’ ‘‘ ઈહ લોકે સુખં ભુક્ત્વા, ચાન્તે સત્ય પૂરં યયો… .’’ આ શબ્દ ઘણાં બધાં લોકોના ઘોંધાટ વચ્ચે પણ સંભળાઈ ગયો. તેના કંઠેથી પણ સત્યનારાયણની કથામાં આવું અનેક જગ્યાએ બોલ્યો છે. તેના મનની વેદી પર પ્રથમ વિચારની … Continue reading

Posted in આનંદની વાર્તા | Leave a comment

જરકસી જિંદગી

( નોંધ – આ વાર્તાના પાત્ર કે પરિસ્થિતિ કાલ્પનિક છે જો સંજોગોવશાત જોડાઈ તો તે એક આકસ્મિક સંયોગ છે. ) જરકસી જિંદગી રસ્તા પર ગાંડો પોતાના કોથળામાં નીચે પડેલી નકામી વસ્તુ નાખતો હતો. ગામના રસ્તા પર આજે ફટાકડા ફૂટતા હતા. … Continue reading

Posted in આનંદની વાર્તા | Leave a comment

જાદુગરણી હજી જીવે છે!

જાદુગરણી હજી જીવે છે! આલેખન – આનંદ ઠાકર (‘અહા!જિંદગી’ – જુલાઈ – 2011) તે ઘણી જ જુવાન હતી. કેટલાકને ચૌદમે વર્ષે અધર પર ગુલાબ ફરકે છે, કોઈ તો સત્તર – અઢાર વર્ષે આંખમાં ચમક ચમકાવે છે, એને તો પંદરમે વર્ષે … Continue reading

Posted in આનંદની વાર્તા | 2 Comments

AAVAKAR ank – 23

‘ આવકાર ‘ – ૨૩ વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત હસ્તલિખિત મુખપત્ર ‘ આવકાર ‘ હસ્તલિખિત મુખપત્રનો આ ૨૩ મો અંક છે. આ અંક અમારી શ્રી વડવિયાળા પે સેન્ટર શાળાના ગત બે માસનો અહેવાલ છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે વિશેષ અંક પ્રકાશિત કર્યો. … Continue reading

Posted in આવકાર - શાળા સામયિક | Leave a comment

शिक्षा: राजकीय व्यक्ति के अभिनव प्रयोग की किताब

शिक्षा: राजकीय व्यक्ति के अभिनव प्रयोग की किताब: बातें नहीं, बापू को १५० वीं जयंती पर सच्चे कार्यों की गिफ्ट। महज़ एक राजनैतिक दल, राजकीय व्यक्ति, पक्ष, विपक्ष, वाद, प्रतिवाद, मान्यताएं, रूढ़ि, प्रतिभाव, लगाव, लघुताग्रंथी, गुरूताग्रंथी सब एक ओर रख … Continue reading

Posted in આંખના ઈશારે.... | Tagged | Leave a comment

Aavakar – issue – 21

આવકાર નો ૨૧ મો અંક…. અમારી શાળાના વિદ્યાર્થીઓએ આવકાર સામાયિકનો આ અંક વેકેશન પછીનો પ્રથમ અંક છે. અમારા માટે આનંદની વાત એ છે કે આવકાર હવે સમર્થ તાલીમના ઓનલાઈન મોડ્યુલમાં સ્થાન પામ્યું છે. જેથી ગુજરાતભરના શિક્ષકો એમને માણશે…. આ અંકની … Continue reading

Posted in આવકાર - શાળા સામયિક | Leave a comment

પથ્થર બજાર રાજુલા: એક મુલાકાત

આ જ પેશન ને પેશા માંથી પૈસા મળે એવું એ ઈચ્છે પણ છે! રાજુલા: પથ્થર માટે પ્રસિધ્ધ સિટી. સિટી એટલે કહ્યું કે ભેરાઇ જે દિવસે કંડલા જેવું બંદર હતું તે દિ રાજુલા સિટી ની સિટી વાગતી હતી મલક આંખમાં. એ … Continue reading

Posted in આંખના ઈશારે.... | 3 Comments

…. તો હિંસક તેમજ ખૂનખાર ક્રાંતિ અહીં થયા વિના રેહવાની નથી!

…. તો હિંસક તેમજ ખૂનખાર ક્રાંતિ અહીં થયા વિના રેહવાની નથી! સર્જનાત્મકતા એ માણસની વિકૃતિનું શમન કરે છે અને સંસ્કૃતિનું જતન. ગાંધીજીનો ઉદ્દેશ આજે પણ રેલેવન્ટ છે, જુઓ કે તે માત્ર સ્વતંત્રતા નહોતા ઇચ્છતા, તેનો ઉદ્દેશ તો  સ્વતંત્ર ભારતને અનુસાશનપૂર્ણ … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment