Author Archives: aKshArAnANd

About aKshArAnANd

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ... હોવું ય હવે ઉત્સવ આકંઠ શ્વસી લઈએ....રેતાળ કીનારા પર હેતાળ હસી લઈએ..... મૃત્યુ, જીવન, ઉત્સવ, પ્રેમ, કોમ્પ્યુટર, દોસ્તી પુસ્તક આ બધાને મળવા માટે ધરતી પર ફરવાનું બહાનું મળે તો તે ખરેખર લિજ્જતની વાત છે.....

ગાંધીને સમજવા કરતાં રામ ને સમજવા માટે પણ વાંચવા જેવી પુસ્તિકા

  ગાંધીને સમજવા કરતાં રામ ને સમજવા માટે પણ વાંચવા જેવી પુસ્તિકા એક ક્ષીણ દેહધારી વ્યક્તિ ઉપખંડ જેવડા દેશમાં જનજન અને ઘરઘર વ્યાપી ક્રાંતિ ફેલાવે એ જ એક આશ્ચર્યજનક ઘટના છે. એ દૂબળો પાતળો દેહ આટલી આત્મ શક્તિ કેમનો ધરાવતો … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

પંખીઓની ભાઈબંધી : આ પુસ્તકોના પારાયણ થવા જોઈએ!

પંખીઓની ભાઈબંધી : આ પુસ્તકોના પારાયણ થવા જોઈએ! લાલસિંહ રાઓલનું આ પુસ્તક દરેક આવનારી પેઢીને વાંચવવું જોઈએ. દરેક શાળા કોલેજોમાં તેનું પઠન થવું જોઈએ. એટલું જ નહિ વડીલોએ લાલસિંહ રાઓલજી ના અન્ય બે પુસ્તક ૧. આસપાસના પંખી જીવનભરનાં સાથી ૨ … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

સમાજનું અજવાળું: હોવાને ઉત્સવ કરનારા લોકોની વાતો

  સમાજનું અજવાળું: હોવાને ઉત્સવ કરનારા લોકોની વાતો સમાજનું અજવાળું રમેશ તન્ના સાહેબનું આ પુસ્તક આપણને હકારાત્મકતા તરફ દોરી જાય છે. જીવન સંજોગોનું ગુલામ છે, છતાં તેની સામે લડવું એ જ જિંદગી છે. હસતાં હસતાં જીવવું કે રડતાં રડતાં એ … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

‘આવકાર’ મુખપત્ર અંક – 19

શ્રી વડવિયાળા પે સેન્ટરના બાળકો દ્વારા નિર્મિત ‘આવકાર’ મુખપત્રનો અંક નંબર – 19 નીચેની પીડીએફ ક્લિક કરી ડાઉનલોડ કરો… આપનો પ્રતિભાવ અને માર્ગદર્શન અમારા માટે પ્રોત્સાહક અને પ્રેરક રહેશે… AAVKAR – 19

Posted in આવકાર - શાળા સામયિક | Leave a comment

|| ન ઇતિ..|| : વિકાસ તો થાય. કરાય નહીં.

રહેવું અગત્યનું નથી. સાથે હોવું મહત્વનું છે: ન ઇતિ… નિઃશબ્દ છું ને છતાં કશું બોલ્યા વગર રહી શકવાનો નથી. ગમવું, ન ગમવું અને એ લાગણીઓને જાહેર કરી દેવી એ પૃથ્વીવાસીઓનો સામાન્ય ગુણધર્મ છે. હવે અફસોસ નથી કે હું પોલો કોએલ્હો … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

વસંતના વહાલની વાત કરતી: સ્પર્શ અને પ્રથમ રોમાંસની આજે પણ વાંચવા જેવી LOVE STORY

વસંતના વહાલની વાત કરતી: સ્પર્શ અને પ્રથમ રોમાંસની આજે પણ વાંચવા જેવી LOVE STORY – આનંદ દોસ્તો, આજે વસંતપંચમી પ્રેમનો ઉત્સવ મનાવવા કોઈ સંસ્કૃતિ કે સભ્યતાની દિવાલો નથી હોતી. તમારા પ્રેમી સાથે વાંચવા જેવી એવી વાતો જે આજથી વર્ષો પહેલા … Continue reading

Posted in આંખના ઈશારે.... | 2 Comments

આવકાર અંક – 17

શ્રી વડવિયાળા પે સેન્ટરના બાળકો દ્વારા નિર્મિત ‘આવકાર’ મુખપત્રનો અંક નંબર – 17 નીચેની પીડીએફ ક્લિક કરી ડાઉનલોડ કરો… આપનો પ્રતિભાવ અને માર્ગદર્શન અમારા માટે પ્રોત્સાહક અને પ્રેરક રહેશે… aavkar-17

Posted in આવકાર - શાળા સામયિક | Leave a comment

ડિજિટલી yours: અનુરણ, છીન્નપત્ર, ટાગોર ને એવું બધું…

ડિજિટલી yours: અનુરણ, છીન્નપત્ર, ટાગોર ને એવું બધું… મારા બ્લોગનો પરાણનો પ્રિય વાચક, માણસ એકલો આવે છે – જાય છે પણ એકલો રહી નથી શકતો. તેના ખીલવા અને ખરવાની વચ્ચે મહેકવું હોય છે અને મહેકવા માટે કોઈ ધરતી જોઈએ જ્યાં … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

@Entrance – કલાવિશ્વના દ્વારે ટકોરા દેતા પથિકોનું સામયિક…

ક્યારેક કંઈક નવી પ્રેરણા મળી શકે….?! @Entrance … કલાવિશ્વના દ્વારે ટકોરા દેતા પથિકોનું સામયિક… મારી આસપાસના કેટલાય ટીનએજને ઉછરતા જોયા. તેની સાથે સંવાદ ચાલ્યો. કોઈ કંઈને કંઈ વાંચે છે, લખે છે, અભિનય, ફોટોગ્રાફી, સેવાકીયક્ષેત્ર, એન્જિનીયર, સાયન્સ, વગેરેમાં કંઈક નવું કરે … Continue reading

Posted in @entrance | Leave a comment

આવકાર…. ON-LINE

આવકાર…. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થતું સામયિક… મૂળ પ્રણેતા મારા પિતાશ્રી દિનેશભાઈ વી. ઠાકર. તેમણે ભાડાસી પ્રા. શાળામાં એક અંક બહાર પાડેલો. પછી જ્યારે હું શિક્ષક બન્યો ત્યારે વિધિવત કામ ચાલ્યું વડવિયાળા પે સેન્ટર શાળામાં. આ સામયિકના નવતર પ્રયોગમાં મારા સાથી … Continue reading

Posted in આવકાર - શાળા સામયિક | Leave a comment