Category Archives: આંખના ઈશારે….

મેં જોયેલું, જાણેલું ને માણેલું અહીં કોતરાય છે, કંડારાય છે અને સંગ્રહાય છે….

शिक्षा: राजकीय व्यक्ति के अभिनव प्रयोग की किताब

शिक्षा: राजकीय व्यक्ति के अभिनव प्रयोग की किताब: बातें नहीं, बापू को १५० वीं जयंती पर सच्चे कार्यों की गिफ्ट। महज़ एक राजनैतिक दल, राजकीय व्यक्ति, पक्ष, विपक्ष, वाद, प्रतिवाद, मान्यताएं, रूढ़ि, प्रतिभाव, लगाव, लघुताग्रंथी, गुरूताग्रंथी सब एक ओर रख … Continue reading

Posted in આંખના ઈશારે.... | Tagged | Leave a comment

પથ્થર બજાર રાજુલા: એક મુલાકાત

આ જ પેશન ને પેશા માંથી પૈસા મળે એવું એ ઈચ્છે પણ છે! રાજુલા: પથ્થર માટે પ્રસિધ્ધ સિટી. સિટી એટલે કહ્યું કે ભેરાઇ જે દિવસે કંડલા જેવું બંદર હતું તે દિ રાજુલા સિટી ની સિટી વાગતી હતી મલક આંખમાં. એ … Continue reading

Posted in આંખના ઈશારે.... | 3 Comments

…. તો હિંસક તેમજ ખૂનખાર ક્રાંતિ અહીં થયા વિના રેહવાની નથી!

…. તો હિંસક તેમજ ખૂનખાર ક્રાંતિ અહીં થયા વિના રેહવાની નથી! સર્જનાત્મકતા એ માણસની વિકૃતિનું શમન કરે છે અને સંસ્કૃતિનું જતન. ગાંધીજીનો ઉદ્દેશ આજે પણ રેલેવન્ટ છે, જુઓ કે તે માત્ર સ્વતંત્રતા નહોતા ઇચ્છતા, તેનો ઉદ્દેશ તો  સ્વતંત્ર ભારતને અનુસાશનપૂર્ણ … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

ગાંધીને સમજવા કરતાં રામ ને સમજવા માટે પણ વાંચવા જેવી પુસ્તિકા

  ગાંધીને સમજવા કરતાં રામ ને સમજવા માટે પણ વાંચવા જેવી પુસ્તિકા એક ક્ષીણ દેહધારી વ્યક્તિ ઉપખંડ જેવડા દેશમાં જનજન અને ઘરઘર વ્યાપી ક્રાંતિ ફેલાવે એ જ એક આશ્ચર્યજનક ઘટના છે. એ દૂબળો પાતળો દેહ આટલી આત્મ શક્તિ કેમનો ધરાવતો … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

પંખીઓની ભાઈબંધી : આ પુસ્તકોના પારાયણ થવા જોઈએ!

પંખીઓની ભાઈબંધી : આ પુસ્તકોના પારાયણ થવા જોઈએ! લાલસિંહ રાઓલનું આ પુસ્તક દરેક આવનારી પેઢીને વાંચવવું જોઈએ. દરેક શાળા કોલેજોમાં તેનું પઠન થવું જોઈએ. એટલું જ નહિ વડીલોએ લાલસિંહ રાઓલજી ના અન્ય બે પુસ્તક ૧. આસપાસના પંખી જીવનભરનાં સાથી ૨ … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

સમાજનું અજવાળું: હોવાને ઉત્સવ કરનારા લોકોની વાતો

  સમાજનું અજવાળું: હોવાને ઉત્સવ કરનારા લોકોની વાતો સમાજનું અજવાળું રમેશ તન્ના સાહેબનું આ પુસ્તક આપણને હકારાત્મકતા તરફ દોરી જાય છે. જીવન સંજોગોનું ગુલામ છે, છતાં તેની સામે લડવું એ જ જિંદગી છે. હસતાં હસતાં જીવવું કે રડતાં રડતાં એ … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

|| ન ઇતિ..|| : વિકાસ તો થાય. કરાય નહીં.

રહેવું અગત્યનું નથી. સાથે હોવું મહત્વનું છે: ન ઇતિ… નિઃશબ્દ છું ને છતાં કશું બોલ્યા વગર રહી શકવાનો નથી. ગમવું, ન ગમવું અને એ લાગણીઓને જાહેર કરી દેવી એ પૃથ્વીવાસીઓનો સામાન્ય ગુણધર્મ છે. હવે અફસોસ નથી કે હું પોલો કોએલ્હો … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

વસંતના વહાલની વાત કરતી: સ્પર્શ અને પ્રથમ રોમાંસની આજે પણ વાંચવા જેવી LOVE STORY

વસંતના વહાલની વાત કરતી: સ્પર્શ અને પ્રથમ રોમાંસની આજે પણ વાંચવા જેવી LOVE STORY – આનંદ દોસ્તો, આજે વસંતપંચમી પ્રેમનો ઉત્સવ મનાવવા કોઈ સંસ્કૃતિ કે સભ્યતાની દિવાલો નથી હોતી. તમારા પ્રેમી સાથે વાંચવા જેવી એવી વાતો જે આજથી વર્ષો પહેલા … Continue reading

Posted in આંખના ઈશારે.... | 2 Comments

ડિજિટલી yours: અનુરણ, છીન્નપત્ર, ટાગોર ને એવું બધું…

ડિજિટલી yours: અનુરણ, છીન્નપત્ર, ટાગોર ને એવું બધું… મારા બ્લોગનો પરાણનો પ્રિય વાચક, માણસ એકલો આવે છે – જાય છે પણ એકલો રહી નથી શકતો. તેના ખીલવા અને ખરવાની વચ્ચે મહેકવું હોય છે અને મહેકવા માટે કોઈ ધરતી જોઈએ જ્યાં … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

ભણવા માટે એટોઆ મુન્ડા જંગ જીત્યો

ભણવા માટે એટોઆ મુન્ડા જંગ જીત્યો દિવાળીના દિવસો ગયાં. ભૂત ક્યાં જાય? પિપળે. ઘણાં સમયથી રહી ગયેલી ‘અંગદનો પગ’ નવલકથા પૂરી કરી. સફારી, જિપ્સીના બન્ને અંક પૂરાં કર્યાં. એવામાં તાવ-શરદીમાં પટકાયો. ક્યાંય ગમે નહીં. સોનલ દેસાઈ દ્વારા દાન કરાયેલા પુસ્તકો … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment