Category Archives: આંખના ઈશારે….

મેં જોયેલું, જાણેલું ને માણેલું અહીં કોતરાય છે, કંડારાય છે અને સંગ્રહાય છે….

સંઘેડા બજાર – મહુવાઃ એક મુલાકાત

સંઘેડા બજાર મહુવા Continue reading

Posted in આંખના ઈશારે.... | 1 Comment

હું અને મારી વાર્તાઓ:એક કેફિયત

હું અને મારી વાર્તાઓ… એક કેફિયત:  ‘પેનડ્રાઈવ’ માટે … – આનંદ ઠાકર ‘મારા બાળપણની એકલતા મને સર્જન સુધી લઈ ગઈ’ રસ્કીન બોન્ડનું આ વાક્ય મારા માટે પણ એટલું જ લાગુ પડે છે. હું અને મારી એકલતા મોટાભાગે વાતો કરીએ છીએ … Continue reading

Posted in આંખના ઈશારે.... | 2 Comments

સાયન્સ ફિકશન અને ગુજરાતી સાહિત્ય એક મુસદ્દો

  સાયન્સ ફિક્શન એટલે શું?  સાયન્સ ફિક્શન એ સાહિત્યની જ એક વિધા છે કે નહીં? સાયન્સ ફિક્શન અને સાયન્સ ફેન્ટસી આ બન્ને પણ અલગ સંકલ્પના ધરાવે છે. આપણે સૌ પ્રથમ ત્રણ શબ્દની વિભાવના સમજવી પડશેઃ સાયન્સ, ફિક્શન અને ફેન્ટસી. સાયન્સ … Continue reading

Posted in આંખના ઈશારે.... | 2 Comments

આજ આનંદ… પોતાના સર્જનનો

આજ આનંદ… હોવો જોઈએ. પોતાના સર્જનનો. મારો બાળ-કિશોર સંગ્રહ પ્રકાશિત થયો. જેનું મેં નામ રાખ્યું – ખાધું, પીધું ને પાર્ટી કરી… – હવે રજવાડા ગયાં, રાજા ગયા તો રાજ ક્યાં જઈને કરવું. હવે તો બહુ ખુશ થાઓ તો પાર્ટી કરી … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

ગુજરાતના કોઈ મિડિયા હાઉસને આવો વિચાર આવે છે?

ગુજરાતના કોઈ મિડિયા હાઉસને આવો વિચાર આવે છે? (તસવીર પ્રતીકાત્મક છે) જનહિતમાં જારી વિશેષ સૂચના – આ લેખ કોઈ પક્ષ કે વ્યક્તિ કે કોઈ એક છાપા કે પત્રકારને સારા દેખાડવા અને બીજાને ખરાબ દેખાડવા માટે નથી. મારે તન-મન-ધનથી કોઈ વર્તમાનપત્ર … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

રેતીનો માણસ દરિયાને મળવા આવે છે…

વન્સ અપોન અ ટાઈમ… હાહાહાહ… હા. ક્યારે મળ્યા કેમ મળ્યા મને ખાસ યાદ નથી પણ ભાવનગરની ગદ્યસભાએ વોટ્સએપ ગૃપ ડેવલપ કર્યું છે, તેમાં અજય સોની હતા. એ ગૃપમાં ગદ્ય બાબતે લાંબી ડિસક્સ ચાલી અને અંતે અમે બન્ને પર્સનલ મેસેજીસ કરવા … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

ફિનલેન્ડની યાદો સાથે…

ફિનલેન્ડની યાદો સાથે… આકાશવાણીના રોકોર્ડિંગ માટે મારે રાજકોટ જવાનું થયું અને રાજકોટમાં મંદારભાઈ સાથે કેટકેટલી વાતો ભેગી થયેલી, તેથી અમે રૂબરૂ મળવાનું નક્કી કર્યું. બી..નચિકેતા પ્રકલ્પની વેબસાઈડ તેમણે ડેવલપ કરી છે. ઉપરાંત એક ભાઈ, મિત્ર અને લાગણીશીલ વ્યક્તિ.. રાતે અમે … Continue reading

Posted in આંખના ઈશારે.... | 1 Comment

જિંદગીને સમજવામાં ગળથૂંથીનું કામ કરતા: તેજ લિસોટા

તેજ લિસોટા ડો. જગદીપ એમ. કાકડિયા અમારા લાડીલા વાચનવીર, સીત્તેરી વટાવી ચૂકેલા એવા ઉકાબાપાએ ફોન કર્યો. હું ટાવરચોકે ગયો અને તે ભાવનગરથી હમણાં ઉતર્યા હતા અને આંબાવડ જવા રવાના થતા હતા તેની વચ્ચે મને જગદીપભાઈની ઓળખાણ આપી અને તેના પુસ્તકની … Continue reading

Posted in આંખના ઈશારે.... | Leave a comment

પ્રેરણા રૂપ સીતા આવી જ જોઈએ…

સીતાઃ મિથિલાની વીરાંગના  – અમીશ ત્રિપાઠી સીતાઃ મિથિલાની વીરાંગના એ રામચંદ્રશ્રેણીનો બીજો ભાગ છે પ્રથમ ભાગ ઈક્ષવાકુના વંશજ હતો. અમીશ શિવની શ્રેણીમાં ગણરાજ્યોની વાત કરી અને તેને શિવજી સાથે જોડી. અહીં એ ગણરાજ્યોના વેપાર અને વ્યવહારની વાતને તેણે રામ અને … Continue reading

Posted in આંખના ઈશારે.... | Tagged | Leave a comment

પોલિટેકનિકઃ પ્રશાસન અને સમાજની આંખ ખોલવાનું સર્જકીય કર્મ

પોલિટેકનિક – વાર્તાસંગ્રહ – મહેન્દ્રસિંહ પરમાર ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ ફિલ્મ ગુજરાતીમાં આવ્યું. ‘ટોઈલેટ એક પ્રેમકથા’ એ હિન્દીમાં આવનાર છે. આ વચ્ચે શૌચક્રિયાના વિષયને લઈને કોઈ આવું સરસ લખી શકે – આવું કલાત્મક કામ કરી શકે એવી વાતો થવા લાગી … Continue reading

Posted in આંખના ઈશારે.... | 3 Comments