Category Archives: આનંદની આંખે અમદાવાદ

અમદાવાદ મારા માટે એક અલગ અનુભવ રહ્યો છે. તેને મેં હંમેશા મારી લિવિંગ પાર્ટનર હોય તેવી રીતે જોઈને એક નવા જ અંદાજથી રજુ કરવાનો મારો પ્રયત્ન છે બલકે એમ કહીશ કે આ અંદાજથી જ તે મારા કિબોર્ડ અને આંગળીના ટેરવેથી રજૂ થઈ હતી…આ રીતે મજા પડે છે, તમને પણ મજા પડશે…વાંચો…

હું, અમદાવાદ અને ક્રોસવર્ડ…

આનંદની આંખે અમદાવાદ…. (180 સેકન્ડનું વાંચન) આછ્છા વરસાદમાં સાંભરે તો સાંભરે કોણ? હા. પિયા મિલયા જાં દ્વાર નિહારિયા, મોસે લાગે રે લાજ તોરી રંગ રસિયા….એમ કહેતી આ અમદાવાદ નગરી, પુસ્તક વાંચવાનું નવું રૂપ લઈને પણ બેઠી છે, તે મને નવી … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | Leave a comment

અમદાવાદમાં એ પહેલો દિવસ….

આનંદની આંખે અમદાવાદ…. ઉત્તરાયણ હતી. સૂર્ય સાથે મારું પણ ઉત્તરમાં અયન હતું કારણ કે ઉના એક રીતે તો દક્ષિણમાં ગણાય ને અમદાવાદ ઉત્તરમાં..(અમદાવાદ ઈસ્કોનથી  ઉના જાઓ તો…હાહાહા). પિયુની વાટ જોઈ, રાતે થાકીને સૂઈ ગયેલી નાયિકા જેવી લાગી રહી હતી, જ્યારે … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | 2 Comments

જ્યાં પાથર્યા છે કાજળના કામણ…..

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન) જ્યાં પાથર્યા છે કાજળના કામણ….. ઓ મારી  લવલી લિવ ઈન પાર્ટનર આજે મેં તારા જુના કપડા જોયા! મેં આજે લાલ દરવાજે એક લટાર મારી. તારા એ જુના કપડા ખરાં કે પણ તે તેને જતનથી, … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | Leave a comment

સુરખી ભર્યાં હેમંત ઋતુના પવનનો અહીં અહેસાસ…

સુરખી ભર્યાં હેમંત ઋતુના પવનનો અહીં અહેસાસ… આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન) અંબરને આંબતી ઈમારતની  વચ્ચેથી દેખાતા આકાશના  ટૂકડા માંથી અમદાવ નગરી ડોકીયું નિકાળે છે, નવીનવેલી ફણગાફૂટતી કૂંપળની જેમ! ઠંડા પણ મંદ પવન  શરૂ  થઈ ચૂક્યો છે, ઘોંઘાટનો અવજ … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | Leave a comment

અમદાવાદી વરસાદની ગંધ!

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન) અમદાવાદી વરસાદની ગંધ! અમદાવાદ અને અમદાવાદીવરસાદ બન્ને સરખા છે. તેનું કોઈ નેઠું નથી હોતું, હમણાં-હમણાં વરસાદ કડાકા-ભડાકા સાથે શરૂ થયો છે. આ નગરીમાં વરસાદની ગંધ કોઈ  મરેલા માણસના માંસની ગંધ જેવી લાગે! વીજળી ચેતવણી … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | Leave a comment

અમદાવાદની રીક્ષા….

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન) અમદાવાદની રીક્ષા…. જીવની દશા અને દિશાને આદત પ્રમાણે વહેવા દો તો ત્યાંથી એક શરૂઆત થાય છે સ્વવાચકની શોધની, તમારો અર્થ દૂર જતો જાય છે અને બેજાન વસ્તુઓ પણ જાન ઉભી કરકે છે. તે વસ્તુઓ  … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | Leave a comment

મૉલ્સના એક આટાંમાં સમજ્યું ઉપનિષદ…

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન) મૉલ્સના એક આટાંમાં સમજ્યું ઉપનિષદ… એ.સી.ના બહાર હાંફતા અને અંદર ઠંડાગાર  શ્વાસથી બફાતા આ નગરી અનેક વિલક્ષણ અદાઓ દ્વારા માણા હૈયાને જીતી લે છે. આજે તેણે મને બતાવ્યા કંઈક અનોખા ક્ષેત્રને, જેણે મને ક્યારેય … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | Leave a comment

આથી ઓળખાયો હશે ‘અમદાવાદી’?!

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન) આથી ઓળખાયો હશે ‘અમદાવાદી’?! અમદાવાદ વિશે જગ્દિશભાઈ ઠાકરે સરસ  લખેલું, ‘હાથ મેળવીને આંગળા ગણી લે તે અમદાવાદી…’ આ ઉપરાંત પણ અમદાવાદી લોકો વિશે ઘણી માન્યતાઓ આપણા મગજમાં ઘર કરી ગઈ છે. અમદાવાદીઓ આટલા ચીકણા … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | 2 Comments

એક વાંદરો વિચારતો હતો….

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન) એક વાંદરો વિચારતો હતો…. સવારે સવારે જ્યારે હું  અમદાવાદની ગલીઓમાંથી પસાર થાઊં છું તો થલતેજની સોસાયટીઓમાં મોર જોવા મળે છે. વાંદરા સવારમાં મોજ ઉડાડતા જોવા મળે છે. અને સવારમાં અગાસીઓ પર કે એપાર્ટમેન્ટની બારી … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | Leave a comment

જાહેરાતના હોર્ડીંગ પાછળની જિંદગી….

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન) જાહેરાતના હોર્ડીંગ પાછળની જિંદગી…. રૂપવતીની જેમ આ નગરી પણ તેના શરીરની કોઈ જગ્યાને નકામી નથી સમજતી, મોટા મોટા હોર્ડીંગ પાછળ નાનીનાની ખુશી ભરેલી જિંદગીનો અસબાબ પડ્યો હોય છે. એક જગ્યા એ બે ત્રણ બોર્ડ … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | 1 Comment