Category Archives: આનંદની આંખે અમદાવાદ

અમદાવાદ મારા માટે એક અલગ અનુભવ રહ્યો છે. તેને મેં હંમેશા મારી લિવિંગ પાર્ટનર હોય તેવી રીતે જોઈને એક નવા જ અંદાજથી રજુ કરવાનો મારો પ્રયત્ન છે બલકે એમ કહીશ કે આ અંદાજથી જ તે મારા કિબોર્ડ અને આંગળીના ટેરવેથી રજૂ થઈ હતી…આ રીતે મજા પડે છે, તમને પણ મજા પડશે…વાંચો…

વિદ્યાર્થી, શાળા, ઘર અને અમદાવાદ……

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન) વિદ્યાર્થી, શાળા, ઘર અને અમદાવાદ…… કોમળતાની કમનસીબી જેવા બાળકો કે જેને ખબર નથી હોતી કે તે વિલાસિતાના વિનાશી વાવઝોડામાં પણ હૈયાથી જીવવાનો ભાર લઈને તે ચાલી રહ્યા છે. અહીંના બાળકો  પાસે સપના છે પણ … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | 1 Comment

અમદાવાદના મંદિરો…

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન) અમદાવાદના મંદિરોનું ‘મહાત્મય’…! પથ્થરોનું મૌન સંભળાતું હશે, આરસમાં એટલી જાહોજલાલી હશે અને તેને ય એ.સી.ની જરૂર પડતી હશે તે પણ અમદાવાદીયા ભગવાનને જોઈને ખબર પડે છે. આસ્થાના અલ્પવિરામો આવીને જ્યાં ઉભારહે છે ખરેખર ત્યાંથી … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | Leave a comment

અમદાવાદી રવિવાર…‘કે તમે આવો તો બેક વાત કરીએ…’

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન) સાંજ પડતા જ ટેનામેન્ટસ, ફ્લેટ્સ કે સોસોયટીની દુકાનો એકલદોકલના આસરાનું કામ કે છે આ રવીવારની સાંજે. કારણ કોઈ છ દિવસ પછી છૂટેલા લોકો એક દિવસ જન્નતને જીવવા માંગતા હોય છે! હોય છે લોકો મોલ્સમાં, … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | Leave a comment

કોઈ પણ નગરીના પ્રેમમાં પડતા પહેલા!

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન) આ નગરી રાતના કાંગરે આવીને ખડી રહી હતી, ત્યાં સુધી આપણે તેના રૂપને નિરખ્યું પણ મને તો મોહિત કરે છે તેના અંધકારમાં ડૂબેલા રૂપ…, જો કે એ સાચું છે કે માત્ર બે વાગ્યાથી ચારેક … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | Leave a comment

માનવીય કેકારવની દુનિયા…

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન) …..આ નગરીમાં સાડા છ વાગે કે ધીરે ધીરે માનવીય કેકારવની દુનિયાના કલાપોનો પ્રારંભ થાય છે. અમલનો સાથ છોડીને નિંદરની અર્ધજાગ્રતતામાં ઉઠીને અમીર સ્ત્રી-પુરુષો જ્યારે પોતાના સંતાનોને છોડીને કુતરાને સાથે લઈને ચાલતા હોય ત્યારે મને … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | Leave a comment

રૂપજીવીને પણ શરમાવે તેવા શૃંગાર…!

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન) રૂપજીવીને પણ શરમાવે તેવા શૃંગાર સજીને ઉભેલી આ નગરી સવારમાં કોઈ પ્રોસિતભરતૃકાના ઉજાગરા જેવી લાગે છે. આ નગરી સવારે સાડા પાંચથી સાડા છ સુધી કોઈ નવજાત બાળકીની જેમ શાંત સુઈ પડી હોય ત્યારે તેની … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | Leave a comment

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન)

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન)  અમદાવાદની પહેલા વરસાદની સાંજ…. ધરતીના પાલવ સમાણા વાદળાની કોરનો છેડો પકડીને ક્ષિતિજના ઘરમાં ખેંચી જતો સૂરજ પ્રેમના પ્રસ્વેદિ રંગમાં આખા આકાશને આંજે ત્યારે આ નગરની રોનક અલગ હોય છે. પર્વત હોય તો સામા ઝબકાર … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | 2 Comments

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન)

….. હા અહીં વાત કરવી છે અમદાવાદના પંખીઓની, પ્રાણીઓની માણસોની નોંધ બધા લે છે. પણ જેને પંખી પ્રાણીની નિરાળી સૃષ્ટિ જોઈ છે તેને માટે પક્ષીની અમદાવાદની દુનિયા નિરાળી લાગે છે. માણસ સાથે પંખીઓએ પણ અહીં ‘એક્જેસમેન્ટ’ કરી લીધું છે તેવું … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | Leave a comment

Hello world!

આનંદની આંખે અમદાવાદ (20 સેકન્ડનું વાંચન) કાલથી આગળ…..(ઘણા લાંબા સમય પછી…માફ કરજો મિત્રો) આ નગરી રાતના કાંગરે આવીને ખડી રહી હતી, ત્યાં સુધી આપણે તેના રૂપને નિરખ્યું પણ મને તો મોહિત કરે છે તેના અંધકારમાં ડૂબેલા રૂપ…, જો કે એ … Continue reading

Posted in આનંદની આંખે અમદાવાદ | 2 Comments